Abtak Media Google News

જસદણ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ડો. કુંવરજીભાઈ માવળીયાનો વિજય થતા જસદણ વિંછીયા પંથકનાં તમામ ગામડાઓમાં ફટાકડાની આતશબાજી અને અબીલ ગુલાલની છોળો વચ્ચે ગ્રામ્યજનોએ આનંદ મનાવ્યો હતો.

ખાસ કરીને સાંજે શહેરનાં પાંચ કિલોમીટરના ‚ટ પર વિજય સરઘસ નીકળ્યું ત્યારે જીત હાંસલ કરેલ બાવળીયા સાથે હાથ મિલાવવા હારતોરા કરવા અભિનંદન આપવા રીતસરની પડાપડી થઈ હતી.

આ તકે ઉમેદવારની સાથોસાથ અમેનાનિકટના સાથી અને માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન પોપટભાઈ રાજપરાએ લોકોનો ખાસ આભાર વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.