Abtak Media Google News

આજકાલ ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમોને લઈને બહુજ કડક વલણ દાખવી રહી છે જેનો મુખ્ય હેતુ શહેરનો વધતો જતો ટ્રાફિક અને અકસ્માત છે, જેને નિયંત્રણમાં રાખવા માટે આ પ્રકારે ટ્રાફિક નિયમનના નિયમોને ફરજિયાદ અનુસરવાની સ્થિતિ સર્જાય છે. આ તો વાત થયી આહિના નિયમોની પરિસ્થિતિની પરંતુ આજે એવા કેટલાક નિયમોની વાત કરીશું જે દુનિયાના વિવિધ દેશોમાં લાગુ થયેલા છે જેને જાણીને કદાચ તમને આશ્ચર્ય પણ થાય…

6071 Cc0640 001 209

ગાડીના રંગ અને વારને શું સંબંધ… પરંતુ કોલોરાડો એક એવો દેશ છે જ્યા એવો ટ્રાફિક નિયમ છે કે રવિવારના દિવસે કાળા રંગની ગાડી ચલાવવા પર પ્રતિબંધ છે.

Dog In Car

ગાડીમાં પાલતુ પ્રાણીને લઈ જવા એ તો સામાન્ય બાબત છે પરંતુ અમેરિકના અલાસ્કામાં જો તમે ગાડી ઉપર કૂતરાને બેસાડીને લઈ જાવ છો તે ગેરકાનૂની છે.

Tow Rope 20Ft X 3 4Ths Hercules Tow Ropes Car And Small Truck આપની ગાડીમાં તો કેટલોય એવો સામાન પડ્યો હોય છે જે ક્યારેય ઉપયોગી નથી હોતો, પરંતુ સર્બિયામાં જો લોકો તેની ગાડીમાં દોરડું રાખે છે તો તે ગુન્હો ગણાય છે.

Unhappy Angry Couple Sitting In Car Not Talking Driving Stg4 Ycte Thumbnail Full11 એવું માનીએ કે સાડી પહેરીને વાહન ચલાવવું એ અનુકૂળ ન આવે પરંતુ કેલિફોર્નિયામાં તો એવો નિયમ જ છે કે સ્ત્રીઓ ગાઉન પહેરીને ડ્રાઇવિંગ ન કરી શકે.

1 R Nk15Cdtpjnylibl68Dkgઓડ અને ઇવન વાડી ગાડીના નિયમને તો સમજ્યા પરંતુ મનીલા દેશમાં જે ગાડીનો નંબર 1 કે 2 થી પૂરો થાય છે તેને સોમવારે ન ચલાવવી એવી નિયમ છે.414Izpozwhl

લોંગ ડ્રાઈવ પર ગયા હોય અને સાથે કઈ ખાવા પીવાનુંના લઈ ગયા હોય તો કેટલું આજીબ લાગે, પરંતુ સાઇપ્રસ એવો દેશ છે જ્યાં ગાડીમાં કઈ પણ ખાવા પીવાની મનાઈ છે.Dreamstime M 26660708 2

આ તે કેવો અજીબ નિયમ જ્યાં સ્પેનમાં જે લોકો ચશ્મા પહેરીને ગાડી ચલાવે છે તેને તેવા જ બીજા ચશ્મા ગાડીમાં પણ રાખવા ફજિયાત છે.How To Buy Car Headlight Bulbs 442569

આતો થોડા અંશે આપના જેવો જ નિયમ છે જેમાં ડેન્માર્ક અને સ્વિડનમાં પણ દિવસના સમય દરમિયાન હેડ લાઇટ ચાલુ રાખવી ફરજિયાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.