જાણો કાશ્મિરની યુવતીઓની સુંદરતાનો રાઝ…..!!

kashmir woman
kashmir woman

જેટલું કાશ્મિર ખૂબ સુરત છે તેમ ત્યાંની યુવતીઓ પણ એટલી જ સુંદર હોય છે. અને કહેવાય છે કે ધરતી ઉપર જો કોઇ સ્વર્ગ હોય તો તે કાશ્મિર છે. ત્યાંની યુવતીઓ અમુક વસ્તુઓનો ઉપયોગ કરી સુંદરતા મેળવે છે.

– કેસર :

કેસરમાં ઘણા પોષણ તત્વો રહેલા હોય છે. જે સતત તમારી ત્વચાની રંગત નિખારે છે. કાશ્મિરમાં છોકરીયો કેસરને દુધ અને ચંદનના પાઉડરને મેળવીને પેસ્ટ બનાવે છે. અને તેને પોતાન ચહેરા પર લગાવે છે.

– બદામ :

બદામની પેસ્ટ બનાવીને તેનો ચહેરા પર સ્ક્રબની જેમ ઉપયોગ કરો, આમ કરવાથી તમારા ચહેરા પરના ડેડ સેલ્સ નષ્ટ થઇ જાય છે. અને તમારો ચહેરાો ચમકી ઉઠશે.

– મિલ્ક ક્રિમ :

કાશ્મિરમાં સર્દીને કારણે સ્ક્રિન ડ્રાય થઇ જતી હોય છે, માટે ત્યાંની યુવતીઓ તેનાથી બચાવ માટે મિલ્ક ક્રિમ અને મલાઇનો ઉપયોગ ખાવામાં તેમજ ચહેરા પર લગાવવામાં પણ કરે છે.

-અખરોટ :

અખરોટ કાશ્મિરમાં સારી માત્રામાં ઉપલબ્ધ હોય છે,. અખરોટમાં ઓમેગા-૯, ઓમેગા-૬, ઓમેગા-૩ તેમજ ઘણી પ્રકારના ફેટી એસિડ્સ મળી આવે છે. જે તેમની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.

Loading...