Abtak Media Google News

જો તમે સાડીઓને લાકડાનાં કબાટમાં રાખો છો તો પહેલા તપાસ કરી લો કે, તેમાં કીડા કે બીજા કોઈ જીવાણું તો નથી. જો હોય તો પહેલા તમે તે કબાટને તાપમાં 2-3 કલાક સુધી રાખી મૂકો. પછી સુકાયેલા લીમડાના પાન પાથરીને તેના ઉપર પેપર મુકીને સાડીઓ રાખી શકો છો.

ડીઓફોલપાસેથીજફાટેછે. તેથીજયારેપણસાડીનેવોશકરોત્યારેફોલપરનામેલનેદૂરકરવામાટેસ્મૂથબ્રશનોઉપયોગકરોજેથીસાડીફાટેનહી.

જરીવાળીભભકાદારસાડીઓનુંકલેક્શનરાખોછો, તોધ્યાનરાખોકેતેસાડીપરક્યારેયપરફ્યુમનલગાવોઅનેહલકીગુણવત્તાવાળોડીટરજન્ટપણનવાપરો. કારણકે, આમકરવાથીતમારીસાડીનીજરીનીચમકજતીરહેશેઅનેકાળીપડીજશે.

કબાટમાં ભેજ ક્યારેય ન લાગવા દો. તેના પર તાપ આવે તે રીતે તેને રૂમમાં ગોઠવો. ક્યારેક-ક્યારેક કબાટ ખુલ્લુ રાખો જેથી તેમાંથી ભેજની દુર્ગધ દૂર થઇ જાય.

સાડીઓમાંથીભેજનીગંધનઆવેતેમાટેતમેઈચ્છોતોસુગંધિતજડીબુટ્ટીઓઅથવાતોપાનરાખીશકોછો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.