Abtak Media Google News

સંગીત-ગાયિકીના લેજન્ડ કિશોર કુમારના અનેક કિસ્સા અવાર નવાર પ્રકાશમાં આવતા હોય છે. કિશોર દરેક પ્રકારના ગીતો ગાતા હતા અને તેઑ ક્યાં અંદાજમાં કયું ગીત ગાવું તે જાણતા હતા. આજે પણ તેમનો અવાજ લાખો સંગીત રસિયાઓના મનમાં વસેલો છે.તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો પણ ખુબજ રસપ્રદ છે. જેમ કે તેમના નોકરના ડરનો કિસ્સો.કિશોર કુમાર નાના બાળક જેવ હતા. તેઓ નાની નાની વાતોમાં ખુશ થઈ જતાં હતા. તેમને લોકોને આશ્ચર્યમાં મૂકવામાં આનંદ આવતો હતો. તેઓ વિદેશમાથી વિવિધ મોહરા લાવતા હતા. એક વાર તેમના નોકરને જ  તેમણે આ મોહરથી ડરાવી દીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.