Abtak Media Google News

બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી કરીશ્મા કપુરનું આજે રાજકોટમાં આગમન થયું છે. રાજકોટમાં એક શો-‚મના ઉદધાટન પ્રસંગે હાજરી આપવા આવેલી કરીશ્મા કપુર ફલાઇટમાં રાજકોટ પહોચી હતી ત્યારે તેને નિહાળવા એરપોર્ટની બહાર મોટી સંખ્યામાં તેનો ચાહકવર્ગ જોવા મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.