Abtak Media Google News

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનનાં ખંઢેરી ખાતે આવેલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં હાલ ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ મેચ ચાલી રહ્યો છે.1 55ત્યારે સ્ટેડિયમમાં લાઈટીંગનું ખાસ આકર્ષણ ઉભુ કરવામાં આવ્યું છે. રાત્રે કલરફૂલ લાઈટીંગથી ઝગમગી ઉઠેલા સ્ટેડીયમના નઝારાએ લોકોમાં ખાસ આકર્ષણ જમાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.