ક્રિસમસ પાર્ટીમાં ખાન બ્રધર્સે ડાન્સ ફ્લોર પર મચાવી ધૂમ

૨૭ ડિસેમ્બરના સલમાનનો જન્મદિવસ  છે જે ખાન પરિવાર માટે કોઈ જ્શ્નથી ઓછો નથી. દિવાળી હોય, ઇદ કે પછી ક્રિસમસ, બૉલીવુડમાં લગભગ દરેક તહેવારની ઉજવણી ખૂબ ધૂમધમથી કરવામાં આવે છે. આ વર્ષનું છેલ્લું અઠવાડિયુ સલમાન ખાન માટે ખૂબ વિશેષ છે. ઘણીવાર તેઓ તહેવારના સમય પર ફિલ્મ લાવે છે, અને જો ફિલ્મ ના આવવાની હોય તો સલમાનનો જન્મદિવસ ખાન પરિવાર માટે કોઈ જ્શ્નથી ઓછો નથી.મંગળવારે, સલમાન ખાને તેમના પરિવાર સાથે ક્રિસમસની સાંજ ખૂબ જ ધૂમધામ સાથે  ઉજવી. એક દિવસ પહેલા, કેટરિના કૈફની ક્રિસમસ પાર્ટીમાં સલમાનને ક્રિસમસ પાર્ટીમાં ડાંસ કરતાં જોવા મળ્યા હતા.

View this post on Instagram

Merry Xmas to all….

A post shared by Salman Khan (@beingsalmankhan) on

સલમાન ખાન દ્વારા તેમના ઇન્સ્ટગ્રામ પર આ પાર્ટીની એક વિડિયો શેર કરવામાં આવ્યો છે. આ વિડિઓમાં, સલમાન ખાન તેના બે ભાઈઓ, સોહેલ ખાન અને અરબાઝ ખાન સાથે ઝળહળતો દેખાય છે.

Loading...