Abtak Media Google News

કોયલાણા પાસે કારને અકસ્માત નડતા કારમાં બેઠેલા પાંચ વ્યક્તિઓ ને થઈ ઈજા વિગતો આધારે વાસણા ના સ્વામી સંપ્રદાય ના સંતો હતા.

Untitled 1 33

કાર માં સવાર લોકોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા કેશોદ સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા સ્વામી સહિત ત્રણ ને ગંભીર ઇજા હોવાથી જૂનાગઢ રિફર કરાયા .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.