Abtak Media Google News

કેશોદ જુની બજાર લીમડા ચાેકમાં વીજ શોક લાગતા બે યુવાનોને જૂનાગઢ ખસેડાયા પાલીકા દ્વારા સીસી રોડનું કામ ચાલુ હોઇ ત્યારે ટ્રેકટરની ટ્રોલી ઉંચી કરતા ખુલ્લા તારમાં અડી જતાં આ અકસ્માત થયો કેશાેદ સીવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર હાલતમાં ૧૦૮ મારફત જુનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતાં રાહુલ કાળુંભાઈ નામના યુવકનું મોત જ્યારે બહાદુર નામનો યુવક ગંભીર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.