Abtak Media Google News

કેશોદ નગરપાલિકાના પ્રમુખને રજુઆત કરવામાં ગયેલા એન. એસ. યુ.ના પ્રમુખ તથા યુથ કોંગ્રેસ ના પ્રમુખ તથા અન્ય કાયેકરોને પ્રમુખ ઓફિસમાં પુરી માથે લોક મારી ધરે જતાં રહેતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

કેશોદના રોડ રસ્તાના કામમાં ભયંકર ભષટાચાર બાબતે કેશોદ નગરપાલિકા ના પ્રમુખ ને  રજુઆત કરવા ગયેલા કેશોદ એન. એસ. યુ. આઈ.ના  પ્રમુખ તથા કેશોદ શહેર યુથ કોંગ્રેસ ના પ્રમુખ તથા અન્ય બે કાયેકરો નગરપાલિકા ના પ્રમુખ આ બાબતે રજૂઆત કરવા માટે ગયા હતા ત્યારે અચાનક આ લોકો ને ઓફીસમાં બેસાડી પ્રમુખ પોતાની ચેમ્બર્સ નો લોક મારી બહાર જતાં રહેતા આ બનાવ ને લઈ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.