તાજેતરમાં ભારત સરકારે કાશ્મીરમાથી 370 અને 35 – Aની કલમ દૂર કરી કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવેલ તેની ઉજવણી ના ભાગરૂપે તેમજ રક્ષાબંધન પર્વ અંતર્ગત વિદ્યાર્થી દ્વારા 37 ફૂટ ની વેસ્ટ માંથી બેસ્ટ રાખડી બનાવવામાં આવી છે.
આ રાખડી ને કેશોદ ની જનતા ને નિહાળવા કાલ પ્રદર્શન માં મુકવામાં આવશે.