Abtak Media Google News

દુષ્કર્મનો ભાેગ બનનાર મહિલા વહેલી સવારે શાૈચ ક્રિયાએ જતી હતી ત્યારે મુળ દાહોદ ના નરસી તીતરિયાભાઇ વાંકળાએ મહીલાને માેઢે ચુંદડીથી મુંગો આપી ગાળા ગાળી કરી બળાત્કાર ગુજાર્યો હતો.

Whatsapp Image 2019 01 21 At 10.43.52 Am

આ પરપ્રાંતિય આરોપી મહિલાનો સબંધી હોવાનું જાણવા મળી રહ્યું છે. કેશોદ પોલીસ સ્ટેશનમાં નોધાયેલી ફરીયાદ આધારે ઇન્ચાર્જ પીઆઇ આર એમ ચૌહાણ તપાસ ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.