Abtak Media Google News

ઉનાળો આવે એટલે દરેકને પોતાની સુંદરતાને લઇને ચિંતાઓ વધી જાય છે. ઉનાળામાં આપણી ત્વચા અને વાળને સૌથી વધારે અસર થાય છે. એટલા માટે ઉનાળાની સીઝનમાં તેની વધુ પડતી માવજત કરવી પડે છે. ઉનાળામાં ખૂબ તાપ હોવાથી તે જલ્દીથી સ્કિનને નુકશાન પહોંચાડે છે. માટે ઘણા લોકો આ સિઝનમાં ખૂબ ઓછા બહાર નીકળે છે. અને અવનવા ઘરેલું ઉપચારથી તેઓ તેમની સ્કિનને વધુ નુકશાન પહોંચાડે છે.

– ઉનાળાની સિઝનમાં વધુ પડતા તાપ અને ગરમી હોવાથી દિવસ દરમિયાન ૪ વાર માઇલ્ડ ક્લિનરથી ચહેરાને સાફ કરવો જોઇએ.

– વાળને નિયમિત પણે મસાજ કરવા જોઇએ.

– ચહેરાને હંમેશા હાઇડ્રેટ રાખવો જોઇએ.

– તડકામાં નિકળતા પહેલા સનસ્ક્રીમ લોસનનો ઉપયોગ જરુર કરવો જોઇએ.

– તડકામાં નીકળતી સમયે ચહેરાને કોટનના દુપટ્ટાથી બરાબર ઢાંકી લો.

આ રીતે તમે બાબતોનું ધ્યાન રાખી તમારી સ્કિનને માવજત રાખી શકો છો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.