જુના સોમનાથ મંદિરે પુજા-અર્ચના કરતા કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળા

85

હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે નાના મોટા દરેક ભકતજનો મહાદેવજીને શીશ ઝુંકાવી મનોકામના પૂર્ણ કરી રહ્યા છે. ત્યારે કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળાએ જુના સોમનાથ મંદીર ખાતે પરીવાર સાથે પૂજા અર્ચના કરી ધન્તા અનુભવી હતી.

Loading...