Abtak Media Google News

– 5 વાગ્યા સુધીમાં 61.25% મતદાન

– 3 વાગ્યા સુધીમાં 56% મતદાન

– એચ.ડી. કુમારસ્વામી અને તેમની પત્નીએ મતદાન કર્યું

– 11 વાગ્યા સુધીમાં 24% મતદાન

– શ્રી શ્રી રવિશંકરે કર્યું મતદાન.

– 9 વાગ્યા સુધીમાં 10 ટકા મતદાન થયુ છે.

– દેવગૌડાએ તેમના પરિવાર સાથે કર્યું મતદાન

-મતદાન કરતા પહેલાં બાદામીથી ભાજપના ઉમેદવાર બી શ્રીરામુલુએ ગાયની પૂજા કરી.

– કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સદાનંદ ગૌજાએ પુત્તૂરમાં મતદાન કર્યું. તેમણે કહ્યું છે કે, આ વખતે વધારે મતદાન થશે.

– ભાજપનાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી.એસ.યેદુરપ્પાએ સવારે  7 વાગે જ મતદાન કર્યું હતું.

આજ રોજનું મતદાન કે જે 58,546 મતદાન મથકો ખાતે 7 વાગે શરૂ થયું હતું, દરેક જગ્યાએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ (ઇવીએમ) અને વોટર વેરીફયેબલ ઓડિટ ટ્રેલ્સ (વીવીપી.એ.ટી.) મશીન દ્વારા મતદાન થશે અને 6 વાગ્યા મતદાન થયા પછી પૂર્ણ થશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.