કારગીલ વિજય દિવસને ૨૦ વર્ષ થતાં ભારતીય આર્મી દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવશે

ભારતીય આર્મીના અથાગ પ્રયત્નો, ધગશ, જુસ્સો, વીરતા અને દ્રઢ નિશ્ચયના પ્રતિકસમા તથા ભારતીય ઇતિહાસના સુવર્ણ પાનામાં ઓપરેશન વિજય-કારગીલ વિજયનું અનોખું મહત્વ છે.

ઓપરેશન વિજય-કારગીલ વિજય દિનને ૨૦ વર્ષ થતાં ભારતીય આર્મી ભારતના આ ભવ્ય વિજયને વિશેષ રીતે ઉજવશે.

Loading...