Abtak Media Google News

ગઈ કાલની સાંજ ફરી કરીના કપૂર ના નામ રહી. કાલ રાતે મુંબઈમાં ડિઝાઇનર મનિષ મલ્હોત્રા તેના બૉલીવુડ ફ્રેન્ડ માટે એક ખાસ પાર્ટી રાખી હતી. મનીષની આ પાર્ટીમાં કરીના કપૂર, મલાઇકા અરોડા, અમૃતા અરોડા, નેહા ધુપીયા અને કૈટરીના કૈફ મુખ્ય ગેસ્ટ તરીકે નજર આવી હતી. પરંતુ આ પાર્ટીમાં બધાની નજર કરીના કપૂર અપર હતી. કરીના રેડ કલર ના બેકલેસ ગાઉનમાં જોવા મળી હતી. જેમાં તે ઘણી જ હોટ લાગી રહી હતી. એવું નથી કે કરીના એ પહલી વાર બેકલેસ ગાઉન પહરી ને બધાને છોછવી દીધા હોય. આ પેહલા કરીના સૈફ અલી ખાન સાથે બ્લેક કલરના બેકલેસ ડ્રેસમાં જોવા મળી હતી જેની તસવીર સોશિયલ મીડિયામાં ઘણી વાઇરલ થઈ હતી.

માં બન્યા પછી કરીના એ તેના વજનમાં ઘણો ઘટાડો કર્યો છે. તે ઘણીવાર યોગા ક્લાસ અને જિમની બહાર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે કરીના આ બધુ તેની અપકમિંગ ફિલ્મ વીર ડી વેડિંગના શૂટિંગ માટે કરી રહી છે. આ ફિલ્મમાં કરીના ની સાથે સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને સિખા તલસાનીયાના પણ મુખ્ય કિરદારમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.