Abtak Media Google News

એચએએલ ની બ્લોકબાસ્ટર ફિલ્મ  બાહુબલી ની કર્ણ જોહરે પોતાના ફેંડ ને પાર્ટી આપી હતી.બાહુબલી એ અત્યાર સુધી માં 1425 કરોડ થી પણ વધારે ની કમાણી કરી છે. ને હાલ માં પણ આ ફિલ્મ નો જાદુ છવાયેલો છે. આ ફિલ્મ ની સક્સેસ થી પ્રભાસ ને રાતો રાત બૉલીવુડ નો ગ્લોબલ સ્ટાર બનાવી દીધો છે. હાલ માં જ કરણ જોહરે આ ફિલ્મ ના સક્સેસ થયા ની પાર્ટી આપી હતી. આ પાર્ટી માં બાહુબલી ની પૂરી સ્ટારકાસ્ટ મિસિંગ હતી કારણે આ પાર્ટીમાં  ખાસ ફેંડ ને બોલાવીય હતા. આ પાર્ટી માં મનિસ મલ્હોત્રા , નિતાશા નંદા, નેહા ધુપીયા અને રણબીર કપૂર ની બહેન રિધિમા કપૂર નજર આવ્યા હતા

 

After A Long Working Day the Most Relaxing can be Dinner with Friends . @karanjohar dinner for our wonderful @nandanitasha

A post shared by Manish Malhotra (@manishmalhotra05) on

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.