Abtak Media Google News

રાજકોટના વોર્ડ નં.૯માં આવેલ સનસીટી પાસે જનભાગીદારીથી પેવીંગ બ્લોકનાં કામનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના હસ્તે તેમજ પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, કોર્પોરેટર, શીલ્પાબેન જાવીયા, વિક્રમ પુજારાની ઉપસ્થિતિમાંપેવીંગ બ્લોકનાં કામનો શૂભારંભ કરવામાં આવેલ. આ તકે જયસુખ કાથરોટીયા તેમજ કમલેશ શર્મા, આશીષ ભટ્ટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.