Abtak Media Google News

૪૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ ૧૭૦ સ્થળોએ શેરી નાટક યોજી પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા સંદેશો આપશે

સેગ્રીગેશન એટ સોર્સ તા એન્ટીા લીટરીંગ ડ્રાઇવનો અમલ સંપૂર્ણપણે થાય અને લોકો બહોળા પ્રમાણમાં જોડાઇ તે માટે કાલે અદાણી ફાઉન્ડેડશન તા રાજકોટ મહાનગરપાલિકાના સયુકત ઉપક્રમે સ્વરચ્છાાગ્રહ સંકલ્પ્ન મહાઅભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ લીમકા બુક ઓફ રેકર્ડમાં સન મેળવવા માટે પણ મહાનગરપાલિકા સુસજ્જ છે. આ અભિયાનમાં વધુ ને વધુ નાગરિકો જોડાય તે માટે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જાહેર જનતાને હાર્દિક અપીલ  કરેલ છે.

કમિશનરે વિશેષ વિગતો આપતા એમ પણ કહ્યું હતું કે, ઘરેલું અને જાહેર સ્વચ્છતાની બાબત જે તે વ્યક્તિની સમજણ અને ટેવ કે કુટેવ પર નિર્ભર રહે છે. ભારત સરકાર દ્વારા હા ધરવામાં આવેલ “સ્વચ્છ ભારત અભિયાનનો આશય ફક્ત દેશને સ્વચ્છ બનાવવા પુરતો સીમિત ની પરંતુ લોકોની જીવનશૈલી સો તેનો સીધો સંબંધ છે અને તેમાં પણ આવશ્યક ફેરફાર લાવવાનો પણ છે. તા. ૨ ઓકટોબર ૨૦૧૯ ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિતે સ્વચ્છ  ભારતની ભેટ આપવાની હોય,  ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન શરૂ કરેલ છે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા શહેરમાં સંપૂર્ણપણે સ્વચ્છતા જળવાઇ રહે તે માટે કટ્ટીબધ્ધ છે. સ્વચ્છતાગ્રહ સંકલ્પ મહાઅભિયાન હેઠળ રાજકોટ શહેરની તમામ સરકારી સ્કુલ તા સેલ્ફ  ફાયનાન્સ સ્કુલ દ્વારા રાજકોટ શહેરના તમામ વોર્ડમાં શહેરી નાટકો ભજવવામાં આવનાર છે. જેમાં રાજકોટ શહેરના નાગરીકોમાં સ્વચ્છતા અને પ્લાસ્ટીકના પ્રતિબંધ અંગે જાગૃતિ આવે તે હેતુી રાજકોટ શહેરના તમામ વોર્ડમાં આવેલ પાન,માવા,ફાકી ના ગલ્લો તા ચા ની કીટલી,દુકાન અને હોટલો પર જઇ સરકારી સ્કુલ તા સેલ્ફ ફાયનાન્સ સ્કુલ દ્વારા લગત સ્ળ પર જઇ સ્વચ્છતા જાળવવા માટેના નાટકો તા નાગરીકો દ્વારા પ્રતિબંધિત પ્લાસસ્ટીલકનો ઉપયોગ ન કરે તે માટે આ શેરી નાટકો દ્વારા જનજાગૃતિ અભિયાન હા ધરવામાં આવનાર છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જાહેર સ્વચ્છતાને લાગે વળગે છે ત્યાં સુધી રાજકોટ મહાનગરપાલિકાની ભૂમિકાની સાોસા નાગરિકોની ભૂમિકા પણ એટલી જ કે તેી પણ વધુ મહત્વની બની રહે છે. સ્વચ્છ સ્ળો અને જાહેર માર્ગોની સ્વચ્છતા જાળવી રાખવી એ પણ તંત્રને મોટામાં મોટો સહકાર આપ્યો ગણાય. શહેરને સંપૂર્ણ સ્વચ્છ બનાવવા નાગરિકોએ મહાનગરપાલિકાને હજુ પણ વધુ સાસહકાર આપવો જરૂરી છે. શહેરમાં આવેલ મોટા પાન, માવાના ગલ્લાો અને ચાની હોટલો એટલે કે એવી જગ્યાઓ કે જયાં મોટા પ્રમાણમાં ગંદકી તી હોય અને પ્લાસ્ટીક વપરાશ તો હોય, તેવા કુલ-૧૨૭ જેટલા મોટા ન્યુસનસ સ્ળ અને બીજા ૪૩ જેટલા સળો પર જઇ નાટક મારફત સ્વચ્છતા બાબતે મેગા અભિયાન હા ધરવામાં આવનાર છે. આ અભિયાનમાં જુદીજુદી સ્કુલના આશરે ૪૦૦૦ જેટલા વિર્દ્યાીઓ ભાગ લેશે. આ “મેગા સ્વચ્છતાગ્રહ સંકલ્પ અભિયાનમાં રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોનમાં ખાસ કરીને રેસકોર્ષ, પ્રમુખ સ્વામિ ઓડીટોરીયમ, પેડક રોડ ઓડીટોરીયમ ખાતે મૂખ્ય ઇવેન્ટ યોજવામાં આવનાર છે.

આ “મેગા સ્વચ્છગ્રહ સંકલ્પ અભિયાનમાં દરેક પોઇન્ટ પર સ્કુલના શિક્ષક તા રાજકોટ મહાનગરપાલિકાના પ્રતિનિધિ સંકલનમાં રહી, તમામ મેજર એન્ટીે લીગરીંગ સ્પોટ પર સ્વચ્છતા અંગેના બેનર, સ્વચ્છતા એન્ મ, સ્વાચ્છહતા સ્ટીવકર, સ્વરચ્છાપગ્રહ બેલ્ટ,  સ્વચ્છાગ્રહ બેડગ્સ વિગેરે જેવા માધ્યમ મારફત રાજકોટ શહેરને સ્વછચ્તામાં પ્રમ નંબરે લાવવા સૌ સો મળી સ્વચ્છતાના સત્યાગ્રહને સફળ બનાવીએ. વધુમાં આ “મેગા સ્વચ્છતાગ્રહ સંકલ્પ અભિયાન બાબતે રાજકોટ મહાનગરપાલિકા લીમકા બુક ઓફ રેકર્ડમાં સન મેળવવા માટે પણ કાર્યવાહી હા ધરવામાં આવેલ છે.

શ્રેષ્ઠ સ્કુલ, હોસ્પિટલ, સ્વચ્છ વોર્ડ અને શ્રેષ્ઠ સફાઈ કામદાફરનું સન્માન કરાશે

મેયર ડો,જૈમન ઉપાધ્યાય, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સેનિટેશન કમીટીના ચેરમેન આશિષભાઈ વાગડિયા એક સયુંકત યાદીમાં જણાવે છે કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત મિશન અભિયાન શરૂ કરેલ છે. આ અભિયાન પૂ.મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીના રોજ એટલે કે ૨-ઓક્ટોબર ૨૦૧૯ સુધીમાં આ મિશનને સાકાર કરવા આગળ ધપી રહેલ છે. આ અભિયાનમાં રાજકોટ શહેર પણ સ્વચ્છ અને સુંદર બને તે દિશામાં આગળ વધી રહેલ છે.

આ કાર્યક્રમ બાદ સવારના ૧૦:૦૦ કલાકે શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે મેગા સ્વચ્છતા ગ્રહ અભિયાન રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વિર્દ્યાીઓ દ્વારા નુક્કડ નાટક રજુ શે અને ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા પર યોજાયેલ સ્પર્ધામાં શ્રેષ્ઠ સ્કુલ, હોસ્પિટલ, સ્વચ્છ વોર્ડ, તમામ વોર્ડના શ્રેષ્ઠ સફાઈ કામદાર, તમામ વોર્ડની તમામ મીની ટીપરના ડ્રાઈવર, હેલ્પર વિગેરેનું સન્માન કરવામાં આવશે.

આ કાર્યક્રમનું ઉદઘાટન બીએપીએસના અપૂર્વમુની સ્વામીજીના વરદહસ્તે શે. આ અવસરે સાંસદ અને પુર્વ કૃષિમંત્રી મોહનભાઈ કુંડારિયા, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ૬૯-વિધાનસભાના ઇન્ચાર્જ નીતિનભાઈ ભારદ્વાજ, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, રાજકોટ શહેર ભાજપના પુર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, મ્યુનિસિપલ કમીશ્નર બંછાનિધિ પાની, ડે.કમીશ્નર અરૂણ મહેશ બાબુ, દંડક રાજુભાઈ અઘેરા તેમજ કોર્પોરેટરઓ, સ્કુલોના પ્રિન્સીપાલઓ, વિર્દ્યાીઓ, નાગરિકો વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્તિ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.