Abtak Media Google News

કાજોલે છેલ્લે ૧૯૯૭માં આવેલી ‘મિનસારા કનવુ’ માં કામ કર્યુ હતું અને હવે ૨૦ વર્ષ બાદ ફરી તેણે ધનુષ સાથે VIP 2 માં કામ કર્યુ છે.

‘વી આઇપી ટુ’ના હિંદી ટ્રેલરએ તેલુગુ ટ્રેલરથી ટ્રેલરથી સાવ અલગ જોવા મળે છે આ ફિલ્મના સ્ક્રીન પ્લે અને ડાયલોગ ધનુષે લખ્યા છે અને ડિરેક્ટ સૌર્ધ્યા રજનીકાંતે કરી છે અને આ તામિલ ફિલ્મનું ટ્રેલર રીલઝ થઇ ચુક્યું છે.

આ ફિલ્મમાં કાજોલ વસુંદરાનું પાત્ર ભજવી રહી છે તે દિમાગ થી ખુબ જ સ્ટોન્ગ હોય છે અને સાથે ધનુષનું પાત્ર રધુવરણ પણ એટલુ જ સ્ટ્રોન્ગ છે તેઓ બંને તેમના નિર્ણય પ્રત્યે ખૂબ જ મક્કમ હોય છે.

તેમજ આ ફિલ્મ ૨૮ જુલાઇએ રિલીઝ થશે. જેને તામિલ, હિન્દી અને તેલુગુમાં પણ રિલીઝ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.