Abtak Media Google News

અમદાવાદ શહેર પોલીસ દળમાં ફરજ બજાવતા પોલીસકર્મી મુકેશભાઈ સોમાભાઈ તથા પોલીસ કમિશનર કચેરી, અમદાવાદ ખાતે ઇ શાખામાં ફરજ બજાવતા ક્લાર્ક હિરેનભાઈ વિષ્ણુભાઈ પ્રજાપતિ નું કોવિડ ૧૯ સંક્રમણના કારણે સારવાર દરમિયાન દુ:ખદ અવસાન થયેલ હતા.

દરમિયાન જૂનાગઢ ડીવાયએસપી કચેરી ખાતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, બી ડિવિઝન પી.આઈ. આર.બી.સોલંકી, ટ્રાફિક પીએસઆઇ એ.સી.ઝાલા, રિડર  પીએસઆઇ આર.કે.સાનયા સહિતના અધિકારીઓ તથા ડિવિઝનના તમામ સ્ટાફ તેમજ ટ્રાફિક શાખાના સ્ટાફ સાથે બે મિનિટ મૌન પાડી, સદગતના આત્માને શાંતિ માટે પ્રાર્થનાકરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.