Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં મારમારીના બનાવો દિવસેને દિવસે વધતાં જતાં જોવા મળે છે ત્યારે જૂનાગઢમાં બે જૂથો વચ્ચે મારમારીના દ્રશ્યો સામે આવ્યા હતા.


જૂનાગઢની બજારમાં બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

અગાઉના મનદુઃખ રાખી મારમારી કરી હોવાનું કારણ સામે આવ્યું છે.મારમારીમાં ઘાયલ થયેલ ઇજાગ્રસ્ત ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને ચાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.