Abtak Media Google News

ગીરના પૂર્વ વિસ્તારની અદભુત ઘટના આવી સામે

મૌગલી નામના દીપડાના બચ્ચાને રક્ષા નામની સિંહણ કરી રહી છે ઉછેર,સિંહ અને દીપડા એક બીજાના દુશ્મનો હોય છે પરંતુ સિંહણ આપી રહી છે દીપડાને પ્રેમ,દીપડાનું એક બચ્ચું છેલ્લા એક અઠવાડિયામાં થી રહે છે સિંહણ સાથે,સિંહણના બે બચ્ચા સાથે કરે છે મસ્તી અને ધમાલ.વન વિભાગ વેસ્ટ ના DCF ડૉ ધીરજ મિત્તલ ના માર્ગદર્શન નીચે સ્ટાફ રાખી રહ્યો છે દેખરેખ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.