Abtak Media Google News

આખિરકાર વરુણ ધવન સ્ટાર ફિલ્મ જુડવા-2નું સોંગ ઉચી હૈ બિલ્ડીંગ રીલીઝ થયું. આ ફિલ્મનુ ત્રીજું સોંગ છે. આ પહેલા ફિલ્મના બે સોંગ ટન ટના ટન અને સુણો ગણપતિ બાપ્પા રીલીઝ કરવામાં આવ્યું હતું. આ સોંગમાં વરુણ ધવન જેકલીન અને તપસી સાથે મસ્તીના મૂડમાં નજર આવે છે. આ પેહલા ફિલ્મ જુડવામાં સલમાન ખાને પોતાના ડબલ રોલમાં રંભા અને કરિશ્મા સાથે જબરદસ્ત રોમાન્સ કર્યો હતો. હવે આ ફિલ્મમાં પણ વરુણના ડબલ રોલને પણ ઘણો પસંદ કરવામાં આવે છે.આ સોંગમાં વરુણ સાથે બંને હિરોઈનએ બેહતરિન ડાન્સ કર્યો છે.

આ ફિલ્મનુ સંગીત શિરોડકરએ આપ્યું છે. ફિલ્મનુ સોંગ ઓરીજનલ કમ્પોઝર અનુ માલિકે ગાયું છે. જ્યારે લિરિક્સ દેવ કોહલીએ આપ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.