Abtak Media Google News

CBSCના ધોરણ 10 અને 12માં પરીક્ષા લેવી લે કેમ તે અંગે સુપ્રીમ કોર્ટ આજે  ચુકાદો આપશે. આ પહેલા થયેલી સુનાવણીમાં CBSCSએ પરીક્ષા માટે નિર્ણય લેવા માટે કોર્ટ પાસેથી બે દિવસનો સમય માંગ્યો હતો. ત્યાર પછી સુપ્રીમ કોર્ટે સુનાવણી 25 જૂન સુધી સ્થિગિત કરી હતી.

અગાઉ CBSCની પરીક્ષા 1થી 15 જુલાઈ, જ્યારે JEE 13-18 જુલાઈ અને NIT 26 જુલાઈએ લેવાની જાહેરાત કરવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.