Abtak Media Google News
રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબની સુચના થી ના.પો.અઘિ શ્રી જે.એમ. ભરવાડ સાહેબ ના માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પી.આઈ  શ્રી એમ.એન.રાણા સાહેબ, HC સંજયભાઈ પરમાર, PC ભાવેશભાઈ ચાવડા, ચેતનભાઈ ઠાકોર, લખુભા રાઠોડ,  નારણભાઈ પંપાણીયા  એમ બઘા પ્રોહી ને લગતી પેટ્રોલીગ માં હતા . તે દરમ્યાન PC નારણભાઈ પંપાણીયાને મળેલ હકિકત આઘારે જેતપુર ઉજડપા વિસ્તાર માં આરોપી નં (૧) મહીપત ભરતભાઈ વાળા (૨) મીતુલ દિનેશભાઈ ચાવડા રે બંને. જેતપુર વાળા પાસે થી ઇગ્લીશ દારૂ ની અલગ અલગ બ્રાન્ડ ની બોટલ નંગ ૨૦ કુલ કી રુ ૧૨,૦૦૦/- તેમજ મોસા કિ.રુ ૧૫,૦૦૦/- સાથે મળી કુલ મુદામાલ રુપીયા  ૨૭,૦૦૦/-સાથે મળી આવતા પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.