Abtak Media Google News

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી કોંગ્રેસ માટે અસ્તિત્વની લડાઇ બની છે. ત્યારે મતદાન કરી ચૂકેલા ધારાસભ્યોમાં JDUના ધારાસભ્ય છોટુ વસાવાએ બીજેપીને મતદાન કર્યું હોવાનું સામે આવતા ભારતીય જનતા પાર્ટીનું પલડુ ભારે થઈ ગયું છે. મતદાન કર્યા બાદ છોટુ વસાવાએ કહ્યું કે મે વિચારધારાને મત આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.