Abtak Media Google News

જેતપુર શહેરમા અનેક સામાજિક કાર્યો કરતી સંસથા જેસી આઈ જેતપુર દ્વારા ઓપન જેતપુર મહિલા દાડીયા રાસ નુ આયોજનના રોજ કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમ ને સફળ બનાવામા સંસથા પ્રમુખ જેસી કલ્પેશ સખરેલીયા સેકૈટરી જેસી રમેશ માલવીયા આઈ પીપી અલ્પેશ ભુવા જીએલસી જેસી મહેશ રાદડિયા સતીષ કોયાણી અજય રાદડિયા રચના રૂપારેલીયા પ્રોજેક્ટ ચેરમેન જેસી પીન્ટુ ગજેરા પ્રો કો રાહુલ સુવાગીયા તેમજ બ્રીજેશ ધડુક વસંત પટેલ તેમજ સિધ્ધાંત પાદરીયા તેમજ જેસી મીત્રો દ્વારા આ કાર્યક્રમ ને સફળ બનવા જહેમત ઉઠાવામા આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.