Abtak Media Google News

સૌરાષ્ટ્રભરમાં નવરાત્રી પર્વની ઉલ્લાસભેર પ્રારંભ થઈ ચૂકયો છે. ત્યારે નાના મોટા સૌ કોઈ ર્માં શકિતની આરાધના કરવા મગ્ન બન્યા છે. તસ્વીરમાં નજરે પડતી બાળાઓ પણ માથે ગરબો લઈ ઘેર-ઘેર ગરબાં ગાઈ લોકોને પ્રસન્ન કરી ગરબાની જયોત સતત પ્રગટાવી રાખવા તેલ પુરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.