Abtak Media Google News

જામનગરમાં આજીવન કેદ ની સજા ફાટકારતી એડિશનલ સેસન્સ કોર્ટ

લાલપુર તાલુકાના મુરિલા ગામની ઘટના અંતર્ગત અપાઈ આજીવન કેદ.પ્રેમી જોડા દ્વારા પોતાના જ બાળકો ની હત્યા ના ગુન્હા માં અપાઈ આજીવન કેદ.વર્ષ 2014 માં પ્રેમ સંબંધ માં આડસ બનતા માસુમ બાળકો ની પ્રેમી જોડા એ કરી હતી હત્યા.આરોપી શીતલ તેમજ રમેશ નાથા ને આજીવન કેદ તથા રૂપિયા 1000 નો દંડ અને જો દંડ ના ભરે તો છ માસ ની વધુ સજા ફાટકાર્તિ કોર્ટ.લાસ્ટ સીન તુગેધર નો પુરાવો માન્ય રાખી એડિશનલ સેસન્સ જજ ટી વી જોશી દ્વારા ફટકારી આજીવન કેદ.સરકાર તરફી અધિવક્તા  રાજેશભાઇ  રાવલ દ્વારા કરાઈ ધારદાર દલીલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.