Abtak Media Google News

જામનગર કસ્ટમનો દાણચોરી સબંધીત દરોડાના મામલામાં 13 લાખ 30 હજારના સોના સાથે એક શખ્સની ધરપકડ કરી છે.સાત રસ્તા પાસેથી કસ્ટમે આરોપીને આંતરી લીધો.મહમમદ હનીફ વસા નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે.દુબઇથી આરોપી શખ્સ લાવ્યો હતું સોનુ.મૂળ દેવભૂમિ દ્વારકાના શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.અન્ય કેટલાક લોકોની સંડોવણી ખુલી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.