Abtak Media Google News

લાલપુર તાલુકા પંચાયતમા કોંગ્રેસે ચૂંટણીનો કર્યો બહિષ્કાર,પ્રાંત અધિકારીએ કોંગ્રેસના બહિષ્કાર બાદ પણ કરાવ્યું મતદાન,ભાજપના સુરેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ પદે ચૂંટાયા

જ્યારે ભાજપના પુરીબેન કરમટા ઉપપ્રમુખ પદે ચૂંટાયા.જામનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસેથી શાસન કબજે કરતું ભાજપ.જામનગર તાલુકા પંચાયત પર ભાજપે શાસન મેળવ્યું.ભાજપ તરફે 13 સદસ્યો અને કોંગ્રેસ તરફે 11 સદસ્યોએ કર્યું મતદાન.રસાકસી ની ચૂંટણી યોજાયા બાદ શાસન ભાજપના પક્ષે.પ્રમુખ પદે પ્રફુલ્લબા જાડેજા ચૂંટાયા જ્યારે ઉપપ્રમુખ પદે રેવતીબેન તાડા.

ધ્રોલ તાલુકા પંચાયત પરથી કોંગ્રેસે શાસન ગુમાવ્યું.પ્રમુખપદે ભાજપના ભીમજીભાઇ મકવાણા.જ્યારે ઉપપ્રમુખ પદે ભાજપના વિજયાબેન ભંડેરી ચૂંટાયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.