Abtak Media Google News

જમ્મુ કાશ્મીરના પુલવામામાં શનિવારે મોડી રાત્રે આતંકીઓએ CRPF કેમ્પ પર હુમલો કર્યો છે.

જમ્મુ કાશ્મીરના પુલવામામાં શનિવારે મોડી રાત્રે આતંકીઓએ CRPF કેમ્પ પર હુમલો કર્યો છે. હુમલો રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ થયો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયાં છે, જ્યારે ત્રણ જવાન ઘાયલ થયાં છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ હાલ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ આ ફિદાયીન હુમલો છે.

શનિવારે મોડી રાત્રે કેટલાંક આતંકીઓએ CRPFની 185 બટાલિયનના કેમ્પમાં ઘુસી આવ્યાં હતા અને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેમાં એક જવાન શહીદ થયા છે, જ્યારે બે ઈજાગ્રસ્ત થયાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.