Abtak Media Google News

પાકિસ્તાન દ્રારા કરવામાં આવેલ સિઝફાયર ફાયરથી એક જવાન શાહિદ

જમ્મુ કાશ્મીર : કુપવાડા જિલ્લાના જુમગુંડ  વિસ્તાર નજીક સરહદ પર પાકિસ્તાનથી સ્નાઇપર  દ્વારા આર્મી અધિકારી (જેસીઓ) શહીદ થયા. તે જ સમયે, એક અધિકારી (જેસીઓ) ગોળી લાગવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાનું કહેવાય છે.

આ ઘટના શુક્રવારે બોપરના થાય હતી જયારે પાકિસ્તાને સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું

સૈન્યના અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાનથી સિઝફાયર ઉલ્લંઘન 2/8 જીઆર પોસ્ટ પર કરવામાં આવ્યું હતું. આ પોસ્ટ કુપવાડા જિલ્લાના જમગુંડ વિસ્તારમાં ઇન્ડો-પાક સરહદ પર છે.

આ હુમલા બાદ તરત જ, બે અધિકારીઓ સુબેદાર ગામર થાપા (42) અને સુબેદાર રમન થાપાને આર્મીના ડ્રગમુલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન સુબેદાર ગામર થાપાના મૃત્યુ  થયું.અને  સુબેદાર રમન થાપાને વધુ સારવાર માટે શ્રીનગરના 92 બેઝ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.