જૈશના ૮ -૧૦ આતંકી કાશ્મીરના એરબેઝ પર આત્મઘાતી હુમલાની તૈયારીમાં: ગુપ્તચર એજન્સી

100

ગુપ્તચર એજન્સીઓએ બુધવારે દેશના મોટા સૈન્ય ઠેકાણાઓ પર આતંકી હુમલાઓનું એલર્ટ આપ્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જૈશ-એ-મોહમ્મદના 8થી 10 આતંકી જમ્મુ કાશ્મીર અને તેની આસપાસના એરફોર્સ બેઝ પર આત્મઘાતી હુમલાને અંજામ આપી શકે છે.

Loading...