Abtak Media Google News

લાખાભાઈ સાગઠિયા નિશ્ચિત વિજયને પ્રચંડ વિજયમાં ફેરવીશું:  નીતિનભાઈ ઢોકેચા

ગ્રામ વિકાસ એ ભાજપનો પાયાનો એજન્ડા રહ્યો છે. ભાજપની સમજ છે કે, ગામડાંઓના વિકાસ વગર રાષ્ટ્રની પ્રગતિ સંભવ ની. એટલે જ ૧૪મા નાણાપંચ હેઠળ તમામ ગામોને વિલેજ ડેવલપમેન્ટ પ્લાન બનાવી ૫૦ હજારી વધુ કામો મંજુર કરી ૧૫૬૦ કરોડની ગ્રાન્ટ સીધી જ ગ્રામ પંચાયતોને ફાળવવા નિર્ણય લેવાયો છે. તેમ રાજકોટ  ૭૧ (ગ્રામ્ય) બેઠકના ભાજપ ઉમેદવાર લાખાભાઈ સાગઠીયાના સર્મનમાં મળેલી જાહેરસભામાં નીતિનભાઈ ઢાકેચાએ જણાવ્યું

હતું.

રાજકોટ ૭૧ની અનામત બેઠક પર ભાજપનું ઘણાં વર્ષોી એકતરફી આધિપત્ય રહ્યું છે. આ તથ્યના સંદર્ભમાં જયરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ભાજપનું આ પ્રભુત્વ એ વાતનો પુરાવો છે કે, ભાજપના જનપ્રતિનિધિઓએ હંમેશા જનતાની સેવા કરી છે, તેમની સમસ્યાઓ ઉકેલી છે તા સારા-માંઠા પ્રસંગે લોકોની સો રહ્યાં છે.

મોહનભાઈ દાફડાએ આ સભામાં જણાવ્યું હતું કે, ઈ-ગ્રામ યોજના હેઠળ ગેસ બીલ ક્ધક્શન, ખેતી વિષયક, ઈ-કોમર્સ તા વીમાને લગતી કામગીરી ગ્રામ્ય વિસ્તારોમાં જ ઈ જાય તેવી માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ભાજપની સરકારે નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા ગ્રામ્ય રસ્તાઓને પહોળાસ આરામદાયક બનાવી તેનો વિકાસ કરવા ૫૮૦૦ ગામો માટે ૧૦ હજાર કરોડ ફાળવાયા છે. આ બધી યોજનાઓ જ દર્શાવે છે કે, ભાજપ સરકાર ગ્રામ્ય વિસ્તારો બાબતે કેટલી હદે સંવેદનશીલ, જાગૃત છે સભાને અંતે ભાજપના ઉમેદવાર લાખાભાઈ સાગઠિયાને ભવ્ય જીત અપાવવા કરાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.