Abtak Media Google News

લીંબડી રાજુભાઈ પટેલના જિનમાં લીંબડી જૈન સુખડીયા પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમોરહ કર્યો.તેમાં ઓલ ઇન્ડિયા સુખડીયા સમાજ ના પ્રમુખ કિશોર કાકા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કિરીટસિંહજી રાણા  લીંબડી જૈન સમાજ ના અગ્રણી જૈન મૂર્તિપૂજક સંઘના પ્રમુખ રવિભાઈ શાહ હાથશાલા અને હસ્તકલા નિગમના ચેરમેન શંકરલાલ દલવાડી રાજુભાઈ પટેલ.કિરીટભાઈ શેઠ મુકેશ ભાઈ શેઠ ઉપસ્થિત રહયા.

સારા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીને શિલ્ડ.સ્કૂલબેગ.ચોપડા આપી પ્રોશાહિત કર્યા આની વડીલો ના માર્ગદર્શન હેઠળ સુખડીયા સમાજના યુવાનોએ વડીલોએ જહેમત ઉઠાવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.