Abtak Media Google News

સુરત કલ્પસર સહયોગ સમિતિની સુરત રિવ્યુ ખાતે બેઠક મળી સૌરાષ્ટ્રભરમાંથી અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભાવનગર કોલેઝ સંશોધક વી.સી. વિધુત્વ જોશી ક્રાંતીકારી સંત સ્વામી માર્ગીયસ્મિજી કેળવણીકાર ભીમજીભાઈ નાકરાણી સહિતના પ્રબુધ્ધની અધ્યક્ષતામાં જલ હે તો કલ હે સૌરાષ્ટ્રમાં જતા તમામ રોડ રસ્તા પર કોઈ પણ વાહન પર કલ્પસર મિશન દર્શાવતા સ્ટીકર મારી શેરી નાટકો સેમિનારો વિચાર ગોષ્ટી દ્વારા મિશન કલ્પસરને આગળ ધપાવવા અગ્રણીઓ દ્વારા હાકલ ચૂંટણી સમયે જ યાદ કરાવી કલ્પસર યોજના અને જન જાગૃતિ માટે ગુજરાતભરમાંથી સૌરાષ્ટ્ર તરફ જતા વાહનો પર મિશન કલ્પસરના સ્ટીકરો અને બેનરો શેરી નાટકો માટે કવાયતો તેજ કરતા વકતાઓ દ્વારા કલ્પસર યોજના શું કામ? તેના ફાયદા શું? જેવા વિષયો પર સૌરાષ્ટ્રના અનેકો વિસ્તારોમાં બેઠકો યોજના માટે ગઠન તા.૨૭ મેના રોજ સુરત ખાતે રિવ્યુ કલબની બેઠક યોજવામાં આવી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.