Abtak Media Google News

જાફરાબાદ બાયપાસ પર આવેલ બે દુકાનોમાં આગ લાગતા ફફડાટ ફેલાયોછે. બંને દુકાનો બળીને ખાખ થઈ છે.

3 11

પ્રાપ્ત વિગતો મુજબ જાફરાબાદમાં બાયપાસ ચોકડી પર આવેલી બે દુકાનોમાંઆજે વહેલી સવારે આશરે ૪:૩૦ વાગ્યે આગ લાગવાનો બનાવ બન્યો હોવાનુંઅનુમાન છે. વિકરાળ આગથી આ બંને દુકાનો બળીને ખાખ થવા પામી છે.

2 10

જોકે આ કયા કારણોસર આ ભયંકર આગ લાગી તેનું હજુ સુધી સચોટ કારણ જણાયુંનથી. આગ લાગ્યાની જાણ થતાં જ જાફરાબાદ પોલીસ સ્ટાફ, નગરપાલિકા ફાયર સ્ટાફ, ૧૦૮ સ્ટાફ વગેરે ઘટના સ્થળે પહોંચીજઈ આગ બુજાવી હતી. તેમજ આગ કયાં કારણોસર લાગી તે અંગે તપાસ ચાલુછે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.