Abtak Media Google News

અત્યાર ના સમય માં ઘણા લોકો હેડફોન ઉપિયોગ કરવા ખૂબ જ ગમતા હોય છે. JABRAના એલિટ 45hr ઓન ઈયર headphone ભારત માં લોંચ કર્યા. કંપની નો દાવો છે કે તેને 15 મીનટ ચાર્જ કરવા થી તે 10 કલાક નું પ્લેબેક આપે છે.

6 ઓગસ્ટથી Amazon પર તેને ખરીદી શકાસે. મલટી ઓપ્શનથી 2 ડીવાઇસ સાથે headphone ને એકસાથે જોડી શકાય છે. Headphone ની કિમત 9,999 રૂપિયા છે.

ભારત માં ડેન્માર્ક ની ટેક કંપની Jabraએ 45hr ઓન ઈયર હેડફોન લોન્ચ કર્યા છે. આ headphone ની બટેરી 50 કલાક સુધીની લાઇફ ધરાવે છે. તે mild sound technology પેર કામ કરે છે. વ્યક્તિ ને પોતાની પસંદગીના આધારે optimise and personalize સાઉન્ડ નું આઉટપુટ આપે છે. તે ગૂગલે આસિસ્ટંટ અને સિરી સહિતનાવોઇસ આસિસ્ટન્ટ પણ સપોર્ટ કરે છે.

હેડફોન ની કિમત અને તેની ઉપલ્બધતા

  • એલિટ 45hr ઓન ઇયર ની કિમત- 9,999 છે.
  • હેડફોન નો કલર કોપર બ્લેક વેરિએંટ લોન્ચ થયું છે.
  • 6 ઓગસ્ટથી એમેજોન પેર થી ગ્રાહકો ખરીદે કરી શકે છે.

Screenshot 4 10

હેડફોનના બેસિક ફીચરસ અને એના સ્પેસીફિકેસ્નો

  • સોનીના હેડફોનને ટક્કર આપી શકે છે Jabraનું આ 45hr ઓન ઇયર હેડફોન
  • હેડફોન બિલ્ટ ઇન બેટરિ પેક છે.
  • હેડફોન ફુલ ચાર્જ થવા પર 50 કલાકનું Music પ્લેબેક અથવા 40 કલાક નું Talk time આપે છે.
  • હેડફોન USB ટાઈપ- સી પોર્ટ આપવામાં આવ્યો છે.
  • હેડફોન ને 15 મીનટ ચાર્જ કરવાથી તે 10 કલાકનું બૅકઅપ આપે છે.
  • હેડફોનમાં 40mm ડ્રઇવસ મલે છે. જે મ્યુજિક ફ્રીકવ્ન્સી રિસ્પોન્સ ધરાવે છે. સ્પીકર મોડે માં તેની રેંજ 100Hz થી 8kHz સુધી છે.
  • હેડફોનમાં નોઇસ કેનલેસન ટેક્નોલોજી પણ આપવામાં આવી છે. હેડફોન 2 માઇક્રોફોન મલે છે.તેમાં એમજોન, એલક્સા, ગૂગલ આસસિસ્ટંટ અને સિરી સહિતના વોઇસ આસસિસ્ટંટ માટે વન ટચ ઍક્સેસ આપવામ આવ્યું છે.
  • કનેટીવિટી માટે તેમાં બ્લૂએટૂથ પણ આપવામાં આવ્યું છે.
  • હેડફોનનું વજન 160ગ્રામ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.