Abtak Media Google News

જીભ ઉ૫ર પારખી શકાતા તમામ સ્વાદનું મિશ્રણ એટલે કાવો કાવાનો દરેક ઘુંટ શરીરમાં જાણે સ્કૂર્તિનો અનુભવ કરાવે છે. અનેક આયુર્વેદિક મસાલા ઉકાળીને તેને મસાલા સાથે ગરમાગરમ પીરસવામાં આવે છે.

શરદી, ઉઘરસ, કફ, ગેસ, પિત્તવાયુ, અપચો અને હઠીલા દર્દાથી છુટકારો આપવા કાવો અકસીર ઇલાજ ગણવામાં આવે છે. કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે શહેરીજનો  મોટી સંખ્યામાં કાવો પીવા ઉમટી પડે છે. રાત પડે ને કાવાના જામ છલકાય છે. રાત પડે ને કાવાની રેંકડીઓની આજુબાજુ કાવા સાથે ટોક-શોનો પ્રારંભ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.