Abtak Media Google News

આજની પેઢી માટે કાંગ એ કદાચ બહુ જાણીતું ધાન્ય ની. દક્ષિણ ભારતમાં એનો બહુ છૂટી ઉપયોગ ાય છે. મળતું આવતું ોડું ઝીણા દાણાવાળું આ ધાન્ય ડાયાબિટીઝ માટે બહુ ગુણકારી છે. ચેન્નઇની એમ.વી. હોસ્પિટલ ફોર ડાયબિટીઝે કાંગ પર કરેલો પ્રયોગ ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં છપાયો છે. અંગ્રેજીમાં ફોક્સટેલ મિલેટ અને હિન્દીમાં કાંગણી તરીકે જાણીતું આ ધાન્ય હેલ્-કોન્શ્યસ લોકોમાં ફરીી લોકપ્રિય ઇ રહ્યું છે. ડો.વિજય વિશ્વનાનની ટીમે ૧૦પ ડાયાબિટીઝના દર્દીઓ પર પ્રયોગ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.