Abtak Media Google News

હાઈ બીપીના દર્દીઓ જો સોલ્ટનું પ્રમાણ ઘટાડે તો આપમેળે તેમના બ્લડપ્રેશરમાં ઘટાડો થાય છે. જોકે તેનો મતલબ એ ની કે જો તમે પહેલેી જ સોલ્ટ ઓછું ખાશો તો તમને ક્યારેય હાઈપર ટેન્શન નહીં આવે. અમેરિકાના સંશોધકોએ કરેલો નવો અભ્યાસ મીઠું ખાવા વિશેનું આપણી માન્યતાઓને પડકાર આપે છે. સોડિયમ ઓછું લેવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહેશે એ વાતને આ અભ્યાસમાં સર્મન મળ્યું ની. સોડિયમની ઓછી માત્રા નહીં પરંતુ પોટેશિયમ, કેલ્સિયમ અને મેગ્નેશિયમની માત્રા વધુ હોય તેને પણ હાઈપર ટેન્શનની સમસ્યા આવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.