Abtak Media Google News

* ઉતરાયણના પર્વ નિમિત્તે પતંગો સાવચેતીપૂર્વક ચડાવો.

* વધારે ઘોંઘાટીયું સંગીત ન વગાડવું જોઈએ.

 * પતંગ પકડવા ધાબે દોડ-દોડી ન કરવી.

 * દોરીમાં પક્ષી ફસાય જાય તો તાત્કાલીક દોરી તોડી નાખો, વધુ પક્ષીઓ ઘાયલ ન થાય તેનું

ધ્યાન રાખો

* જો તમારું ઘર જાહેર રસ્તાની આજુ-બાજુ હોય તો સાવચેતી રાખો કે કપાયેલા પતંગ ની દોરી

આવતા-જતા વાહનો પર ન પડે

 * રસ્તાઓ પર પતંગ પકડવા બાળકો દોડાદોડ ન કરે તેની સાવચેતી રાખો,

* વાહન ચાલકો દિવસે આખા માથાનું હેલ્મેટ અથવા ગળે રૂમાલ અથવા સ્કાર્ફ બાંધીને વાહન

ચલાવે. જેથી ગળામાં દોરી ફસાય અકસ્માત ન સર્જાય વગેરે જેવી બાબતનું ધ્યાન રાખવું.

* દારૂ જેવા નશીલા પદાર્થનું વ્યસન કરીને ધાબે પતંગ ન ચગાવો જોઈએ.

*એક પતંગ કરતા તમારી જીંદગી અતિ મુલ્યવાન છે.

જીવદયાપ્રેમી મિત્રોને વિનંતી કે પતંગના ચઢાવો તો સારુ.અને જો તેના વગર ના રહી શકો તો અબોલ નિર્દોષ પક્ષિઓનુ ધ્યાન રાખીને ચઢાવજો.સવારે વ્હેલા કે સાંજે સુર્યાસ્ત પછી પતંગ ના ચઢાવતા તેમ છતાં જો પક્ષિ ઘવાયેલુ મળે તો તરત જ પ્રાથમિક સારવાર આપી નજીકની બર્ડ હેલ્પલાઇન પર ફોન કરજો.

અબોલ નિર્દોષ પક્ષિઓનુ ધ્યાન રાખીને ચઢાવજો.સવારે વ્હેલા કે સાંજે સુર્યાસ્ત પછી પતંગ ના ચઢાવતા તેમ છતાં જો પક્ષિ ઘવાયેલુ મળે તો તરત જ પ્રાથમિક સારવાર આપી નજીકની બર્ડ હેલ્પલાઇન પર ફોન કરજો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.