Abtak Media Google News

આપણે બધા જ જાણીએ છીએ કે મુલતાની માટી ચહેરા માટે ખૂબ જ લાભદાયી છે પરંતુ શું તમે જાણો છો કે મુલતાની માટી વાળ માટે પણ એટલી જ લાભદાયી છે ? જી હા મુલતાની માટી રફ વાળ થી લઈ ને ખરતા વાળની સમસ્યા અટકાવે છે.તો આપણે જાણીએ આજે મુલતાની માટી દ્વારા બનતું હેર માસ્ક

રફ વાળ માટે : Get Rid Of Dry And Rough Hair

મુલતાની માટીને દહીં સાથે ઉપયોગ કરી શકો છો તેના માટે મુલતાની માટીમાં દહીં લીંબુનો રસ અને મધ ઉમેરી પેસ્ટ બનાવી શકો છો આ પેસ્ટ બનાવી તેને ૨૦ મિનિટ સુધી વાળમાં રાખી ત્યાર બાદ શેમ્પૂ કરી લો. અઠવાડિયામાં ૧-૨ વખત આ પેસ્ટનો ઉપયોગ કરો.

ખોડાની સમસ્યા દૂર કરવા :

Shutterstock 391710049ખોડાની સમસ્યા દૂર કરવા માટે ૬ ચમચી મેથીના દાણા ૪ ચમચી મુલતાની માટી અને ૧ ચમચી  લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેને ૩૦ મિનિટ સુધી વાળમાં રાખી ત્યાર બાદ શેમ્પૂ કરી લો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.