Abtak Media Google News

ઉનાળામાં મોટાભાગના લોકો પરસેવા અને દરમીથી છુટકારો મેળવવા ન્હાવાનું પસંદ કરે છે અને એ પણ શાવર લેવાનું વધુ પસંદ કરે છે, પરંતુ શાવર લેવા સમયે એ નથી જાણતા કે શાવર કેવાની યોગ્ય રીત કઈ છે.તો શાવર લેવાની યોગ્ય રીત આ રહી…

Woman Taking Shower     જયારે તમે શાવર લ્યો ત્યારે જજ સમય માટે તેની નીચે ઉભા ન રહો, થોડી વાર માટે જ શાવર નીચે ઉભું રહેવું એ યોગ્ય છે.

Woman In The Shower 559912 1

મોટા ભાગના લોકો શાવર લેતા સમયે એવી ભૂલ કરતા હોઈ છે કે શરીરને સાબુ નથી લગાડતા હોતા જેના કારણે શરીર પર બેક્ટેરિયા જમા થયી જાય છે અને ચામડીને નુકશાન થાય છે.

Qj Lather     શાવર લીધા બાદ શરીરને કોરું કરી મૉસ્ચુરાઈઝીંગ ક્રીમ લાગવવું જરૂરી છે. જેનાથી સ્કિન સૂકી અને તતળતી  નથી.

How Long After Surgery Can You Shower     શાવર લેવાના હોઈ અને વૅલ ના ધોવાના હોઈ તો અચિન્ક શાવર કેપ પહેરવી જોઈએ જેથી વૅલ ભીના ના થાય જો વૅલ વારે વારે ભીના થશે તો તે ડ્રાય થાય છે

N Washing Hair

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.