ઈઝરાયલનો ગાઝા પટ્ટી પર હુમલો

israyal
israyal

ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર હુમલો કર્યો હતો. ઈઝરાયલી મીલીટરીએ બે ગાઝા પોસ્ટને નિશાન બનાવી હતી. ગાઝામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

રોકેટમારામાં બે ચોકી નષ્ટ થઈ હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. વેસ્ટ બેંક તરીકે ઓળખાતા વિસ્તારમાં હુમલો થયો હતો. હજુ સુધી ઈઝરાયલની તરફેણ કરતું અમેરિકા વ્હાઈટ હાઉસ ગાઝા પટ્ટી પર થયેલા હુમલા અંગે પ્રતિક્રિયા આપી શકયું નથી!!!

Loading...