Abtak Media Google News
 ભારત જેવા દેશમાં જ્યાં ધર્મ અને  સંસ્કૃતિ એ સમાજ વ્યવસ્થાનો પાયો છે અને જાહેરમાં સેક્સ વિષે વાત કરતા હજુ પણ લોકો શરમ અનુભવે છે,તેવા સમયે જો એવું કહેવામાં આવે કે આજના યુવાઓની કામવૃત્તિ ઘટતી જાય છે. સામાન્ય માનસિકતા એવું કહે છે કે જયારે પણ સેકસ વિષે કઈ વાત વિચારો વધુ આવે અને તેના માટે વધુ આતુરતા જાગે છે પરંતુ એક અભ્યાસ મુજબ એવું તારણ આવ્યું છે કે અત્યારની યુવાપેઢીમાં એ આતુરતા જોવા નથી મળતી અને પિતાની  માટે તેઓ હજારો વર્ષોની પણ રાહ જોવા તૈયાર છે. તો આવો જાણીએ કે શું હતો અભ્યાસ અને તેનું તરણ….
Study563Large
 લંડનની એક યુનિવર્સીટી દ્વારા 1989-90માં જન્મેલા 16,000લોકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો , જેમાં તેમનો 14 વર્ષના થયા બાદ જયારે સેક્સ વીતે તેમને વધુ જાણકારી મળે છે તેવા સમયનો અભ્યાસ કરાયો હતો. અભ્યાસમાં એ તમામ લોકોની સેક્સની જાણકારીથી લઇ વર્જિનિટી, હસ્થમૈથુન જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ બાબતે પ્રોજેક્ટના રૂપે 2004માં સ્કૂલના વિદ્યાર્થીઓના અભપ્રાય પણ લેવામાં આવ્યા હતા.
Image 1
અને જયારે અભ્યાસકર્તાઓએ આ બાબતે પૃથ્થકરણ કર્યું ત્યારે એક ચોંકાવનારું પરિણામ સામે આવ્યું હતું જેમાં 16,000 લોકોને સેક્સ માટે આતુરતા નહિ પરંતુ તેને રાહ જોવી વધુ પસંદ હતી. આ પરીના માનવજાતિની અગાઉની પેઢી કરતા તદ્દન વિરુદ્ધ દર્શાઈ છે.આ ઉપરાંત એમના 120 વ્યક્તિ તો એવા હતા જે 26માં વાર્ષ શુદ્ધિ વર્જિન હતા.
એવા ક્યાં કારણો છે જે યુવાઓની કામેચ્છાને અસર કરે છે???
Badrelationship     આ અભ્યાસ મુજબ યુવાપેઢીમાં આત્મીયતાનો ભય હોવાના કારણે તેઓને સેક્સ માટે રસ ઓછો થાતો જાય છે. આ ઉપરાંત તેની આ પ્રકારની માનસિકતાનું કારણ સોશિયલ મીડિયા પણ છે. જેમાં તેને ખુલા પડી જવાનો ભય લાગે છે.
     અભ્યાસ કર્તાઓ મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે, જેમ તેમની ઉમર વધતી જાય છે તેમ તેમ તેની સેક્સ પાર્ટનર શોધવાની ઈચ્છા પણ ઓછી થતી જાય છે. એમના 90% લોકો એવા હતા જેમને 19માં વર્ષ પહેલા જ વર્જિનિટી ગુમાવી હતી.
Sexual Body Effect
તજજ્ઞો શું કહે છે??
એક્સ્પર્ટના માટે મુજબ આ પેઢી હાયપરસેક્સ્યુઆલિટીના વાતાવરણમાં ઉચ્ચારી રહી છે જ્યાં સોશિયલ મીડિયા , પોર્ન વિડિઓ, ફિલ્મ વગેરેનો વધી ક્રેઝ જોવા મળે છે. અને યુવાઓ તે દેખાળાને હકીકત માની તેના જેવા બનવાની કોશિશ કરતા હોઈ છે.જેમાં પુરુષો સેક્સ માટે વધુ સ્ટેમિના અને સ્ત્રીઓ પરફેક્ટ બોડયની ઘેલછા પાછળ આંધળી ડોટ મૂકે છે અને પછી નિરાશ થયી સેક્સની ઈચ્છા ખોઈ બેસે છે. કારણકે પળદામાં જે દેખાય છે તેના કરતા પળદા પાછળનું સત્ય અલગ જ છે.
Untitled 1 43

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.